ધોરણ ૧ થી ૧૨ તમામ પુસ્તક PDF ડાઉનલોડ કરો : તમામ માટે છે ઉપયોગી - Gujjubhai Rocks

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, April 13, 2020

ધોરણ ૧ થી ૧૨ તમામ પુસ્તક PDF ડાઉનલોડ કરો : તમામ માટે છે ઉપયોગી


અહિં આપને ધોરણ ૧ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો ઇ-બુક સ્વરૂપે ડાઉનલોડ કરવા માટેની લિંક આપેલ છે. જ્યાંથી આપ નવા અભ્યાસક્રમ મુજબના સેમેસ્ટર-1 ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરી શકશો. આ ડીઝીટલ પાઠ્યપુસ્તકો આપ કોમ્પ્યૂટર કે મોબાઇલ પર હાથવગા રાખી શકશો. વિદ્યાર્થી પણ કોમ્પ્યૂટર પર આ પુસ્તકોનો ઉપયોગ કરી નવો અનુભવ મેળવશે. શિક્ષણ વિભાગ દ્વારા પાઠ્યપુસ્તકમંડળની વેબસાઈટ પર ગુજરાતી  અને ઈંગ્લીશ મીડીયમ બંનેના ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ પાઠ્યપુસ્તકો PDF ફાઈલમાં મુકેલા છે.જેને તમે મોબાઈલમાં સેવ કરી શકો છો.તાજેતરમાં નવા બદલાયેલા પુસ્તકો પણ અહીંથી સેવ કરી શકો છો.

 Gujarati Medium 

GSEB Gujarati Medium Textbooks PDF Download


Class 1 –  Textbooks PDF                       Download

Class 2 –  Textbooks PDF                       Download

Class 3 –  Textbooks PDF                       Download

Class 4 –  Textbooks PDF                       Download

Class 5 –  Textbooks PDF                       Download

Class 6 –  Textbooks PDF                       Download

Class 7 –  Textbooks PDF                       Download

Class 8 –  Textbooks PDF                       Download

Class 9 –  Textbooks PDF                       Download

Class 10 –  Textbooks PDF                     Download

Class 11 Arts –  Textbooks PDF             Download

Class 11 Commerce –  Textbooks PDF  Download

Class 11 Science –  Textbooks PDF       Download

Class 12 Arts –  Textbooks PDF             Download

Class 12 Commerce –  Textbooks PDF  Download

Class 12 Science  –  Textbooks PDF      DownloadNo comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages