નિહાળો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નું લોકડાઉન ના સંદર્ભે રાષ્ટ્રને સંબોધન લાઈવ - Gujjubhai Rocks

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, April 13, 2020

નિહાળો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નું લોકડાઉન ના સંદર્ભે રાષ્ટ્રને સંબોધન લાઈવ


આજે કોરોના વાઈરસ સામે દેશ એક થઈને લડી રહ્યો છે ત્યારે આપણા માનનીય વડાપ્રધાનશ્રી નારેદ્રભાઈ મોદી દેશ ને કોરોના વાઇરસના લીધે લાગેલ લોકડાઉન અને કોરોના વાઈરસ સંદર્ભે દેશ ને સંબોધિત કરશે. તાજેતરમાં વડાપ્રધાન કાર્યાલચ દ્વારા કરવામાં આવેલ ટ્વિટ અનુસાર આવતીકાલે મંગળવારે સવારે 10 વાગ્યે પીએમ મોદી ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કરશે. આ સંબોધન દરમિયાન જ પીએમ મોદી લોકડાઉન કેટલું આગળ વધશે. જો બીજા ચરણમાં આગળ વધશે તો કોને કોને કેટલી છૂટ મળશે. તે અંગે જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે આ પહેલા 11 એપ્રિલના રોજ દરેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે દેશવ્યાપી લોકડાઉનને આગળ વધારવા પર ચર્ચા કરી હતી અને મોટાભાગના રાજ્યો લોકડાઉનને આગળ વધારવા માટે સહમતી દર્શાવી હતી.

નીચે આપેલ લાઈવ બટન દ્વારા પ્રસારણ લાઈવ જોઈ શકો છો. તેમજ તેની નીચે યુટ્યુબની લાઈવ વિડીયો મુકેલ છે.Click On Live Button :-


No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages