ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુક્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. ગુજરાત રાજ્યએ છેલ્લા દાયકામાં સરેરાશ 10%થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે. ગુજરાત રાજ્ય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમનું આયોજન થયું હતું. આ વિકાસ યાત્રામાં એક નવીન સોપાનનો ઉમેરો થયો.

રાજ્યના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિશે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમાં ચાલી રહેલા બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા I-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કર્યું છે.
કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત રાજ્ય હસ્તકનાં ખાતાના વડાઓ, સોસાયટીઓ, બોર્ડ, કોર્પોરેશન ધ્વારા વિવિધ વ્યક્તિલક્ષી/ સંસાધન લક્ષી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવતી યોજનાઓનો લાભ ખેડૂતોને સહેલાઇથી મળી રહે અને આ બાબતે પારદર્શકતા જળવાઈ રહે તે હેતુથી I-ખેડૂતપોર્ટલ દ્વારા તમામ યોજનાઓનો અમલ કરવામાં આવનાર છે.
ખેડૂત રજીસ્ટ્રેશન મોડ્યુલમાં નોંધણી કરાવેલ ખેડૂતોએ I-ખેડૂત પોર્ટલમાં જોઈતી ખેત સામગ્રી, મશીનરી, અન્ય ઘટકોની પસંદગી કરવાની રહે છે. I-ખેડૂતપોર્ટલમાં જે તે બાબત માટે ઓનલાઈન અરજી કરી તે અરજીની પ્રિન્ટ આઉટ કઢાવી ખેડુતે અરજીફોર્મ પર સહી/ અંગુઠો કરી સબંધિત ખાતાની કચેરીમાં રજૂ કરવાની રહે છે. અરજી કર્યા બાદ તે અંગેનું સ્ટેટસ ખેડૂતો ઓનલાઈન જોઈ શકે છે.
https://ikhedut . gujarat . gov .in/Public/frm_Public_Scheme Details aspx
રાજ્યના દરેક ખેડૂત ખાતેદરો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા તા.29, એપ્રિલ થી 31, મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવાનું નક્કી કર્યું છે. જેના માધ્યમથી ખેડૂતો ઓનલાઈન અરજી કરીને ખેતીમાં જરૂરિયાતના સાધનો જેવાકે, ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, કલ્ટી વેટર, પ્લાતવ, થ્રેસર વગેરે સાધનો તેમજ સિંચાઈ સુવિધાના સાધનો ઉપર વિવિધ યોજના હેઠળ સીધી સહાય પોતાના બેંક ખાતામાં મેળવી શકશે.
https://ikhedut . gujarat . gov .in/Public/frm_Public_Scheme Details aspx
રાજ્યના દરેક ખેડૂત ખાતેદરો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા તા.29, એપ્રિલ થી 31, મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવાનું નક્કી કર્યું છે. જેના માધ્યમથી ખેડૂતો ઓનલાઈન અરજી કરીને ખેતીમાં જરૂરિયાતના સાધનો જેવાકે, ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, કલ્ટી વેટર, પ્લાતવ, થ્રેસર વગેરે સાધનો તેમજ સિંચાઈ સુવિધાના સાધનો ઉપર વિવિધ યોજના હેઠળ સીધી સહાય પોતાના બેંક ખાતામાં મેળવી શકશે.
જેના માટે ગ્રામ પંચાયતએ રૂબરૂ જઈને અથવા તો નીચે આપેલી વેબસાઈટ પરથી અરજી કરી શકાશે. ખેડૂતોએ અરજી કરતી વખતે 7/12 અને 8-અ, આધારકાર્ડ, મોબાઈલ નંબર તેમજ બેંક પાસબુક જેવી વિગતો સાથે રાખવી જરૂરી છે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને તેમાં જરૂરી સહી સિક્કા કરી જરૂરી બિડાણો જોડીને તે ફોર્મ ગ્રામ સેવક તથા તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી(ખેતી)ને પહોંચાડવાનું રહેશે. વેબસાઈટ નીચે મુજબ છે.
ખેતીવાડી ની યોજનાઓ તા.૦૧/૦૩/૨૦૨૦ થી ૩૦/૦૪/૨૦૨૦ સુધી ચાલુ છે, જેનુ લિસ્ટ નીચે દર્શાવેલ છે.
1.અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી
2.એમ. બી. પ્લાઉ (મીકેનીકલ રીવર્સીબલ)
3.એમ.બી. પ્લાઉ
4.એમ.બી. પ્લાઉ (હાયડ્રોલીક રીવર્સીબલ)
5.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
6.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
7.ઓટોમેટીક સીડ ડ્રીલ
8.કલ્ટીવેટર
9.ક્લીનર કમ ગ્રેડર
10.ખુલ્લી પાઇપલાઇન
11.ગ્રાઉન્ડનટ ડીગર
12.ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
13.ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
14.ચીઝલ પ્લાઉ
15.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
16.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
17.ઝીરો ટીલ સીડ ડ્રીલ
18.ટ્રેકટર
19.ડીસ્ક પ્લાઉ
20.ડીસ્ક હેરો
21.તાડપત્રી
22.પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
23.પમ્પ સેટ્સ
24.પ્રોસેસીંગ યૂનિટ
25.પ્લાઉ
26.પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
27.પાવર ટીલર
28.પાવર થ્રેસર
29.પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
30.પોટેટો ડીગર
31.પોટેટો પ્લાન્ટર
32.પોસ્ટ હોલ ડીગર
33.ફર્ટીલાઈઝર બ્રોડકાસ્ટર
34.ફરો ઓપનર
35.બંડ ફોર્મર
36.બ્રસ કટર
37.બ્લેડ હેરો
38.બેલર (ટ્રેકટર સંચાલિત
39.મલ્ટી ક્રોપ પ્લાન્ટર
40.મોબાઇલ શ્રેડર
41.રેઇઝડ બેડ પ્લાન્ટર
42.રેઝ & ફરો પ્લાન્ટર
43.રીઝર
44.રીપર (ટ્રેક્ટર ફ્રંટ માઉંટેડ)
45.રીપર (સેલ્ફ પ્રોપેલ્ડ)
46. રીપર કમ બાઇંડર
47.રોટરી પ્લાઉ
48.રોટરી ડીસ્ક હેરો
49.રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)
50.રોટરી પાવર હેરો
51.રોટાવેટર
52.લેન્ડ લેવલર
53.લેસર લેન્ડ લેવલર
54.વિનોવીંગ ફેન
55.શ્રેડર
56.સ્ટબલ સેવર
57.સબસોઈલર
58.સ્લેશર
59.હેન્ડ ટૂલ્સ કિટ
60.હેરો (રાપ)વ્હાલા
2.એમ. બી. પ્લાઉ (મીકેનીકલ રીવર્સીબલ)
3.એમ.બી. પ્લાઉ
4.એમ.બી. પ્લાઉ (હાયડ્રોલીક રીવર્સીબલ)
5.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
6.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
7.ઓટોમેટીક સીડ ડ્રીલ
8.કલ્ટીવેટર
9.ક્લીનર કમ ગ્રેડર
10.ખુલ્લી પાઇપલાઇન
11.ગ્રાઉન્ડનટ ડીગર
12.ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
13.ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
14.ચીઝલ પ્લાઉ
15.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
16.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
17.ઝીરો ટીલ સીડ ડ્રીલ
18.ટ્રેકટર
19.ડીસ્ક પ્લાઉ
20.ડીસ્ક હેરો
21.તાડપત્રી
22.પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
23.પમ્પ સેટ્સ
24.પ્રોસેસીંગ યૂનિટ
25.પ્લાઉ
26.પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
27.પાવર ટીલર
28.પાવર થ્રેસર
29.પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
30.પોટેટો ડીગર
31.પોટેટો પ્લાન્ટર
32.પોસ્ટ હોલ ડીગર
33.ફર્ટીલાઈઝર બ્રોડકાસ્ટર
34.ફરો ઓપનર
35.બંડ ફોર્મર
36.બ્રસ કટર
37.બ્લેડ હેરો
38.બેલર (ટ્રેકટર સંચાલિત
39.મલ્ટી ક્રોપ પ્લાન્ટર
40.મોબાઇલ શ્રેડર
41.રેઇઝડ બેડ પ્લાન્ટર
42.રેઝ & ફરો પ્લાન્ટર
43.રીઝર
44.રીપર (ટ્રેક્ટર ફ્રંટ માઉંટેડ)
45.રીપર (સેલ્ફ પ્રોપેલ્ડ)
46. રીપર કમ બાઇંડર
47.રોટરી પ્લાઉ
48.રોટરી ડીસ્ક હેરો
49.રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)
50.રોટરી પાવર હેરો
51.રોટાવેટર
52.લેન્ડ લેવલર
53.લેસર લેન્ડ લેવલર
54.વિનોવીંગ ફેન
55.શ્રેડર
56.સ્ટબલ સેવર
57.સબસોઈલર
58.સ્લેશર
59.હેન્ડ ટૂલ્સ કિટ
60.હેરો (રાપ)વ્હાલા
ખેડુત મિત્રો, ખેતીવાડી વિભાગની સબસીડી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે. આપ તા. તા.૦૧/૦૩/૨૦૨૦ થી ૩૦/૦૪/૨૦૨૦ સુધી અરજી કરી શકશો. ખેતીવાડી વિભાગના તમામ ઘટકોમાં આપ અરજી કરી શકશો.
ટ્રેક્ટર.
પાવરટીલર.
પાવર થ્રેશર (હલર)
રોટાવેટર.
કલ્ટીવેટર (દાંતી).
વાવણીયો.
રાંપ.
એમ.બી પ્લાઉ ( સવડુ/હળ)
પાવરટીલર.
પાવર થ્રેશર (હલર)
રોટાવેટર.
કલ્ટીવેટર (દાંતી).
વાવણીયો.
રાંપ.
એમ.બી પ્લાઉ ( સવડુ/હળ)
પંપસેટ (સબ મર્સિબલ મોટર- પંપ, ઓઈલ એન્જીન).
અન્ડર ગ્રાઉન્ડ પાઇપ (PVC).
ખુલ્લી પાઇપ લાઇન.
દવા છાંટવાનો પંપ.
તાડપત્રી.
હેન્ડ ટુલ કીટ.
ચાફ કટર.
અન્ડર ગ્રાઉન્ડ પાઇપ (PVC).
ખુલ્લી પાઇપ લાઇન.
દવા છાંટવાનો પંપ.
તાડપત્રી.
હેન્ડ ટુલ કીટ.
ચાફ કટર.
વગેરે ઘટકોમાં અરજી કરી શકો છો.
અરજી કરવા માટે I Khedu portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા. 
અરજી કરવા માટે ક્યા જશો?
સબસીડીને લગતી વધુ માહીતી અને અરજી કરવા માટે I khedut portal ની મુલાકાત લેવી.
ખેડુત મિત્રો જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વધુ ને વધુ ખેડુત મિત્રોને શેર કરજો જેથી કોઈ ખેડુત ભાઈ માહિતીથી અજાણ ન રહી જાય.
No comments:
Post a Comment