25મી એપ્રિલથી કન્ટેનમેન્ટ ઝોનની બહારની કંપનીઓ શરૂ કરી શકાશે આ માટે
કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે વળી 25મી તારીખ પછી 35
હજારથી વધુ ઉદ્યોગો ધમધમતા કરી દેવામાં આવશે. NFSA Gujarat અંતર્ગત 66
લાખ પરિવારનોને ઘઉં અને ચોખાનું મફત વિતરણ કરવામાં આવશે.
- ઉદ્યોગોના હિતમાં રાજ્ય સરકારે લીધો નિર્ણય
- કન્ટેન્ટમેન ઝોન બહારના ઉદ્યોગને મંજૂરી અપાઇ
- એક્સપોર્ટના ઓર્ડર ધરાવતી કંપની માટે રાહત
25 એપ્રિલથી કન્ટેનમેન્ટ ઝોન બહારની કંપનીઓ શરૂ કરી શકાશે :
એક્સપોર્ટના ઓર્ડર ધરાવતી કંપની માટે રાહતના
સમાચાર છે. કંપની પાસે એક્સપોર્ટનો ઓર્ડર હોવો જરૂરી છે
વળી 25 એપ્રિલથી કન્ટેન્ટમેન ઝોન
બહારની કંપનીઓ શરૂ કરી શકાશે. આ માટે કલેક્ટરને
અરજી કરી કંપનીઓ મંજૂરી મેળવી શકશે. તમામ
કંપનીઓમાં નિયમોનું પાલન કરાવવાનું રહેશે. 35 હજાર ઉદ્યોગો શરૂ કરવામાં
આવશે.
25મી તારીખથી વિતરણ શરૂ કરવામાં આવશે. પાંચ દિવસ NFSA અંતર્ગત
66 લાખ પરિવારોને ફરીથી રાશન આપવામાં આવશે. જેમાં વ્યક્તિ
દીઠ ફરીથી 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો
ચોખા આપવામાં આવશે. આ તારીખે પુરવઠો લેવા ન જઈ શકે તેના માટે 30મી તારીખે વ્યવસ્થા કરવામાં આવશે.
તારીખ પર ક્લિક કરશો. જેથી સંપૂર્ણ ડીટેલ્સ જોવા
મળશે.
રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી દીધી. એટલે GSDMA દ્વારા COVID 19 હેઠળ દાન
આપી શકશો જે CSR
તરીકે
કરવેરામાંથી માફી મળશે.
- પમ્બલર, મિકેનીક, સુથાર, એસી, દરજી, વગેરેને મંજૂરી આપવા કલેક્ટરને તાકીદ કરી છે. કોઈ પણને જ્યારે સુથાર, ઈલેક્ટ્રીશિયન, પમ્બલર વગેરેની જરૂર પડે તો તે ખાનગી લોકોની સેવા લે તે પણ જરૂરી છે.
1000
રૂ. જમા કરાવવામાં આવ્યા છે
NFSA ના 66 લાખ કાર્ડ હોલ્ડરનો અત્યાર સુધી 34 લાખ કુંટુબમાં 340 કરોડ રૂપિયા લોકોના ખાતામાં સીધા
જમા કરાવવામાં આવેલ છે.
તમારું નામ ચેક કરો NFSA લિસ્ટમાં
તમારું નામ ચેક કરો NFSA લિસ્ટમાં
No comments:
Post a Comment